લખાણ પર જાઓ

صفحه تمرین/સભ્ય:Mahdavi

વિકિ શિયામાંથી

الگو آزاد:امامان شیعه (تاریخچه)

નામ લકબ કુન્નિયત (ઉપનામ) જન્મ દિવસ જન્મ
વર્ષ
જન્મ
સ્થળ
શહાદત દિવસ શહાદત
વર્ષ
શહાદત
સ્થળ
ઈમામત ઇમામતનો
સમયગાળો
માતાનું નામ
અલી બિન અબીતાલિબ (અ.સ) અમીર ઉલ-મોમેનીન (ઉપનામ) અબુલ હસન ૧૩ રજબ/૧૦ ઓક્ટોબર ૩૦ આમુલ ફિલ/૬૦૦ કાબા ૨૧ રમઝાન/૨૮ જાન્યુઆરી ૪૦/૬૬૧ કૂફા ૧૧/૬૩૨-૪૦/૬૬૧ ૨૯ વર્ષ ફાતિમા બિન્તે અસદ
અલ-હસન બિન અલી (અ.સ) અલ-મુજતબા અબૂ મોહમ્મ્દ ૧૫ રમઝાન/૧ માર્ચ /૬૨૫ મદીના ૨૮ સફર/૨૭ માર્ચ ૫૦/૬૭૦ મદીના ૪૦/૬૬૧-૫૦/૬૭૦ ૧૦ વર્ષ શેહઝાદી ફાતિમા (સ.અ)
અલ-હુસૈન બિન અલી (અ.સ) સય્યદ અલ-શોહદા અબૂ અબ્દિલ્લાહ ૩ શાબાન/૮ જાન્યુઆરી /૬૨૬ ૧૦ મોહર્રમ/૧૦ ઓક્ટોબર ૬૧/૬૮૦ કરબલા ૫૦/૬૭૦-૬૧/૬૮૦ ૧૦ વર્ષ
અલી બિન અલ-હુસૈન (અ. સ) અલ-સજ્જાદ, ઝૈનુલ આબિદીન અબુલ હસન ૫ શાબાન/૬ જાન્યુઆરી ૩૮/૬૫૯ ૨૫ મોહર્રમ/૨૦ ઓક્ટોબર ૯૫/૭૧૩ મદીના ૬૧/૬૮૦-૯૫/૭૧૩ ૩૫ વર્ષ શહરબાનુ
મોહમ્મદ બિન અલી (અ.સ) બાકિર અલ-ઉલૂમ અબૂ જાફર ૧ રજબ/૧૦ મે ૫૭/૬૭૭ ૭ ઝિલ હિજ્જા/૨૮ જાન્યુઆરી ૧૧૪/૭૩૩ ૯૫/૭૧૩-૧૧૪/૭૩૩ ૧૯ વર્ષ ફતિમા
જાફર બિન મોહમ્મદ (અ.સ) અલ-સાદિક અબૂ અબ્દિલ્લાહ ૧૭ રબીઉલ અવ્વલ/૨૦ એપ્રિલ ૮૩/૭૦૨ ૨૫ શવ્વાલ/૧૪ ડિસેમ્બર ૧૪૮/૭૬૫ ૧૧૪/૭૩૩-૧૪૮/૭૬૫ ૩૪ વર્ષ ફાતિમા
મૂસા બિન જાફર (અ.સ) અલ-કાઝિમ અબુલ હસન ૭ સફર/૮ નવેમ્બર ૧૨૮/૭૪૫ ૨૫ રજબ/૧ સપ્ટેમ્બર ૧૮૩/૭૯૯ કાઝમૈન ૧૪૮/૭૬૫-૧૮૩/૭૯૯ ૩૫ વર્ષ હમીદા અલ-બરબરિય્યા
અલી બિન મૂસા (અ.સ) અલ-રિઝા અબુલ હસન ૧૧ ઝી કાદા /૨૯ ડિસેમ્બર ૧૪૮/૭૬૫ સફર નો અંત/૫ સપ્ટેમ્બર ૨૦૩/૮૧૮ મશહદ ૧૮૩/૭૯૯-૨૦૩/૮૧૮ ૨૦ વર્ષ નજમા
મોહમ્મદ બિન અલી (અ.સ) અલ-તકી, અલ-જવાદ અબૂ જાફર ૧૦ રજબ/૮ એપ્રિલ ૧૯૫/૮૧૧ ઝી કાદા નો અંત/૨૫ નવેમ્બર ૨૨૦/૮૩૫ કાઝમૈન ૨૦૩/૮૧૮-૨૨૦/૮૩૫ ૧૭ વર્ષ સબીકા
અલી બિન મોહમ્મદ (અ.સ) અલ-હાદી, અલ-નકી અબુલ હસન ૧૫ ઝીલ હિજ્જા/૬ માર્ચ ૨૧૨/૮૨૮ ૩ રજબ/૨૮ જૂન ૨૫૪/૮૬૮ સામર્રા ૨૨૦/૮૩૫-૨૫૪/૮૬૮ ૩૪ વર્ષ સમાના અલ-મગરબિયા
અલ-હસન બિન અલી (અ.સ) અલ-ઝકી, અલ-અસ્કરી અબૂ મોહમ્મદ ૮ રબીઉસ સાની/૨ ડિસેમ્બર ૨૩૨/૮૪૬ ૮ રબીઉલ અવ્વલ/1 જાન્યુઆરી ૨૬૦/૮૭૪ ૨૫૪/૮૬૮-૨૬૦/૮૭૪ ૬ વર્ષ સૂસન
હુજ્જત બિન અલ-હસન (અ. સ) અલ-કાએમ અબુલ કાસિમ ૧૫ શાબાન/૨૯ જુલાઇ ૨૫૫/૮૬૯ સામર્રા
Since ૨૬૦/૮૭૪ થી અત્યાર સુધીની ઇમામત(૧૪૪૭)
નરજિસ ખાતૂન